Breaking News : દિવાળી પહેલા 3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, જુઓ વીડિયો
Gujarat 16 Oct 2026, 01:11 PM

Breaking News : દિવાળી પહેલા 3.66 લાખ રૂપિયાનો ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, જુઓ વીડિયો

G
GujaratiTV
@gujaratitv
બનાસકાંઠા (Banaskantha)ના થરામાંથી ગેરકાયદે ફટાકડા ( Firecracker)ના જથ્થાનો પર્દાફાશ થયો છે. દિવાળી આવવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગેરકાયદે ફટાકડાના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation