Breaking News : આંબરડી સફારી પાર્કમા સિંહના “રક્ષક કર્મચારીઓ બન્યા ભક્ષક” સિંહની પાછળ બાઈક દોડાવી  , જુઓ વીડિયો
Gujarat 15 Nov 2026, 10:12 AM

Breaking News : આંબરડી સફારી પાર્કમા સિંહના “રક્ષક કર્મચારીઓ બન્યા ભક્ષક” સિંહની પાછળ બાઈક દોડાવી , જુઓ વીડિયો

G
GujaratiTV
@gujaratitv
અમરેલી આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે.વનકર્મીઓ દ્વારા જ સિંહની પજવણી કરાયાનો આરોપ છે.
સિંહ પાછળ ત્રણથી ચાર જેટલા લોકોએ બાઈક ભગાવી હતી. પજવણીના લીધે સિંહે ખુલ્લા મેદાન તરફ દોટ લગાવી હતી.
Source Credit: tv9gujarati.com
Read Full Story
7

Comments (0)

Login to join the conversation