Breaking: આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર નીકળવાની સૂચનાનો વિવાદ- વકરતાં આદિત્ય ગઢવીએ પોસ્ટ મૂકી હાથ ખંખેર્યા
Gujarat 15 Oct 2026, 08:53 PM

Breaking: આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા સ્ટેજ પરથી વિધર્મીઓને બહાર નીકળવાની સૂચનાનો વિવાદ- વકરતાં આદિત્ય ગઢવીએ પોસ્ટ મૂકી હાથ ખંખેર્યા

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં 'રંગ મોરલા' ગરબા ગ્રાઉન્ડ પર VHP કાર્યકરો પહોંચ્યા બાદ એન્કરે વિધર્મીઓને જગ્યા છોડવા જાહેરાત કરતાં હોબાળો મચ્યો હતો. વિવાદ વકરતાં સિંગર આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર અંગ્રેજીમાં પોસ્ટ મૂકી બચાવ કરતાં કહ્યું કે તેમની જાણ બહાર મંચનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation