Gujarat
17 Nov 2026, 10:36 AM
મહેસાણાનાં વડનગરમાં 10 દિવસીય ભવ્ય મહાયજ્ઞ: CM ભૂપેન્દ્ર પટેલે મહાદેવની આરતી ઉતારી, વિશ્વશાંતિ માટે કરી પ્રાર્થના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી વિશ્વશાંતિ મહાયજ્ઞમાં ભાગ લીધો અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)