Gujarat
14 Nov 2026, 08:28 PM
CM ભૂપેન્દ્ર પટેલનો આદિવાસી પટ્ટામાં પ્રવાસ: 15 નવેમ્બરે છોટાઉદેપુરમાં બિરસા મુંડા જયંતિની ઉજવણીમાં જોડાશે, 18થી 20 નવેમ્બર ગરબાડામાં ત્રિદિવસીય રોકાણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18થી 20 નવેમ્બર ગરબાડામાં રહેશે. 15 નવેમ્બરે છોટાઉદેપુરમાં જનજાતીય ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં હાજરી આપશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)