બેટ દ્વારકામાં કાશી વિશ્વનાથ જેવો કોરિડોર બનાવવાની તૈયારી: જગતમંદિરના વિકાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ
Gujarat 16 Oct 2026, 05:13 PM

બેટ દ્વારકામાં કાશી વિશ્વનાથ જેવો કોરિડોર બનાવવાની તૈયારી: જગતમંદિરના વિકાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ

O
OBStories
@obstories
જગતમંદિર આસપાસ યાત્રાળુ સુવિધાઓ વિકસાવવા ગુજરાત સરકારે એક હેક્ટરથી વધુ જમીન સંપાદિત કરવા નોટિફિકેશન બહાર પાડ્યું; ખર્ચ અને સમયમર્યાદા જાહેર નથી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation