Gujarat
17 Nov 2026, 12:45 AM
બનાસકાંઠા SOGની મોટી કાર્યવાહી: મોટા જામપુરા ગામેથી 33 લાખની કિંમતના 66.220 કિલો ગાંજા સાથે એક ઝડપાયો
કાંકરેજના મોટા જામપુરામાં પાલનપુર SOGએ રૂ. 33 લાખની કિંમતનો 66.220 કિલો ગાંજો ઝડપી પાડ્યો. એક શખ્સની અટકાયત કરાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)