Gujarat
14 Nov 2026, 12:35 AM
નવા વર્ષના દિવસે 3 વર્ષની બાળકીનું અપહરણ: અમરેલી પોલીસે 100 જેટલા CCTV તપાસી લીલીયાથી આરોપીને દબોચ્યો, બાળકી પરિવારને સોંપાઈ
લાઠીના અડતાલા ગામેથી ત્રણ વર્ષની બાળકીના અપહરણ બાદ પોલીસે 100 CCTV ફૂટેજ તપાસ્યા. જાતૃડા ગામેથી આરોપી ઝડપાયો, બાળકી પરિવારને સોંપાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
7
Comments (0)