Gujarat
14 Nov 2026, 08:28 PM
"જે કરોડ રૂપિયામાં વીઘો વેચી એ જ જમીન આજે 100 કરોડની...": અલ્પેશ ઠાકોરે કેમ કરી જમીન ન વેચવાની અપીલ?
દિયોદર સ્નેહમિલનમાં અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજને જમીન ન વેચવા અપીલ કરી. જમીનના વધતા મૂલ્ય અને આવનારી પેઢીના ભવિષ્ય અંગે સંદેશ આપ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)