અમદાવાદના વટવા-ઇસનપુર રોડ પર Vernaની ટક્કર: લોડિંગ રિક્ષામાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ, કારચાલક ફરાર
Gujarat 15 Nov 2026, 07:08 PM

અમદાવાદના વટવા-ઇસનપુર રોડ પર Vernaની ટક્કર: લોડિંગ રિક્ષામાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ, કારચાલક ફરાર

O
OBStories
@obstories
વટવા-ઇસનપુર રોડની કેનાલ ચોકડી પાસે Verna કારની ટક્કરે લોડિંગ રિક્ષામાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ. કારચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
7

Comments (0)

Login to join the conversation