Gujarat
05 Nov 2026, 12:22 PM
દિવાળી પાર્ટી માટે શામળાજીથી અમદાવાદ સુધી દારૂની ડિલિવરી!: 1800 બોટલ સાથે ખોટી નંબર પ્લેટવાળી ક્રેટા કાર કબજે
અમદાવાદના એસ.જી. હાઈવે પર સોલા પોલીસે 1800 બોટલ દારૂ-બીયર સાથે ક્રેટા કાર ઝડપી. ખોટી નંબર પ્લેટ સાથે ડ્રાઈવરની ધરપકડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)