Gujarat
04 Nov 2026, 12:18 PM
"એક હાથે ડ્રાઇવિંગ સંભાળ્યું અને બીજા હાથે બીયર...": અમદાવાદ નિકોલ હિટ એન્ડ રન કેસમાં મોટો વળાંક; ફોર્ચ્યુનરમાં સાથે બેઠલો વિરલનો મિત્ર બનશે સાક્ષી!
નિકોલ હિટ એન્ડ રન કેસમાં વિરલ સાથે કારમાં મિત્ર સાગર પણ હતો. ચાલુ કારમાં બિયર પીવાની વિગતો સામે આવી, સાગર સામે કાર્યવાહી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)