અમદાવાદમાં વહેલી સવારે બે મહિલાઓ પર છરીથી હુમલો કરી લૂંટ: સોનાનાં ઝુમ્મર, મોબાઇલ અને રોકડ સહિત રૂ.91 હજારની મતા લઈ ફરાર
Gujarat 14 Nov 2026, 05:28 PM

અમદાવાદમાં વહેલી સવારે બે મહિલાઓ પર છરીથી હુમલો કરી લૂંટ: સોનાનાં ઝુમ્મર, મોબાઇલ અને રોકડ સહિત રૂ.91 હજારની મતા લઈ ફરાર

O
OBStories
@obstories
રાજસ્થાનથી આવેલી બે મહિલાઓને નારોલની ગલીમાં લઈ જઈ છરીથી ઇજા કરી રૂ.91 હજારની લૂંટ થયાની ફરિયાદ દાણીલીમડા પોલીસમાં નોંધાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
6

Comments (0)

Login to join the conversation