Gujarat
07 Nov 2026, 07:08 PM
અમદાવાદના નરોડા પોલીસની મોટી કાર્યવાહી: નાઇજિરિયન માસ્ટરમાઇન્ડ કેરળથી ઝડપાયો, ₹9 કરોડનું મેફેડ્રોન જપ્ત
નરોડા પોલીસે 1,850 ગ્રામ મેફેડ્રોન કેસમાં નાઇજિરિયન આરોપી ફ્રેન્કને કેરળના કોલ્લમથી ઝડપી પાડ્યો. બેંગલુરુ સુધી ફેલાયેલા નેટવર્કની તપાસ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)