'તું સમાધાન કરાવવા કેમ ગયો?' કહી યુવક પર કરાયો હુમલો: અમદાવાદનાં નાના ચિલોડાનો CCTV વીડિયો વાયરલ
Gujarat 04 Nov 2026, 10:18 AM

'તું સમાધાન કરાવવા કેમ ગયો?' કહી યુવક પર કરાયો હુમલો: અમદાવાદનાં નાના ચિલોડાનો CCTV વીડિયો વાયરલ

O
OBStories
@obstories
અમદાવાદના નાના ચિલોડામાં જૂની અદાવતમાં હિતેશ ભોઈ પર ચાર શખ્સોનો લાકડીથી હુમલો. નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation