Gujarat
12 Nov 2026, 01:57 PM
અમદાવાદનાં નાના ચિલોડામાં અકસ્માત બાદ હોબાળો: કારમાંથી મળી દારૂની બોટલ, નશામાં દંપતીને ટક્કર મારનાર 2 શખ્સ પોલીસના સકંજામાં
અમદાવાદના નાના ચિલોડામાં રાજકોટના બે શખ્સોની કારની એક્ટિવા સવાર દંપતીને ટક્કર. સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
3
Comments (0)