અમદાવાદમાં અકસ્માત સર્જનાર નીકળ્યો MLAનો ભત્રીજો: રેન્જ રોવરની ટક્કરથી ગયો છે એક યુવકનો જીવ
Gujarat 13 Nov 2026, 11:32 AM

અમદાવાદમાં અકસ્માત સર્જનાર નીકળ્યો MLAનો ભત્રીજો: રેન્જ રોવરની ટક્કરથી ગયો છે એક યુવકનો જીવ

O
OBStories
@obstories
અમદાવાદના શીલજ સર્કલ પાસે રેન્જ રોવરે રેપિડોને ટક્કર મારતાં 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાનું મોત થયું. અકસ્માત બાદ ફરાર થયેલા MLAના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહની બોપલ પોલીસે ધરપકડ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
4

Comments (0)

Login to join the conversation