Gujarat
16 Nov 2026, 03:52 PM
અમદાવાદમાં 24 વર્ષીય યુવતીના મોત મામલે પ્રેમી સહિત ચાર સામે ગુનો: માતાની ફરિયાદમાં શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ
બાપુનગરમાં 24 વર્ષીય દક્ષાના મૃત્યુ મામલે માતાએ પ્રેમી અને તેના પરિવારના ત્રણ સભ્યો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી; પોલીસ તપાસ ચાલુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)